જ્ઞાનનું ઝરણું

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા

આ વર્ષે ૨૬ મી ડીસેમ્બર ૨૦૦૯ ના રોજ શ્રી તારક મેહતા એ ૮૦ વર્ષ પુરા કર્યા તે સાથે તેમણે દિવ્યભાસ્કર ની સન્ડે પૂર્તિમાં તેમની કલમ બાવાનો બગીચો ની બંધ કરવાની જાહેરાત કરી આ વાત મારા મુજબ યોગ્ય નથી તેમણે કારણ આપ્યા છે તે કથળતું સ્વાસ્થ્ય ,વૃદ્ધા અવસ્થા ,પ્રવૃત્તિ નો અત્તિરેક .આપ સૌ આ વાત સાથે કેટલા સંમત છો.તેમણે વાચકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને મહિનામાં એક વાર તો લખવું જ જોઈએ તેવી હૃદય થી વિનંતી.તેઓ  ૧૦૦ વર્ષ પુરા કરે તેવી  શુભેચ્છા.

શ્રી કૃષ્ણ ની વાણી

     જ્ઞાનયોગ
  1. કદાચ તું બધા પાપીઓ કરતાં પણ વધુ પાપ  કરવાવાળો  હો, તો પણ જ્ઞાનની નૌકા ધ્વારા તું સમસ્ત પાપો ને તરી જઈશ.
  2. શ્રધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે,અને જ્ઞાન મેળવતાં જ પરમ શાંતિ નો અનુભવ કરે છે.
  3. સંસયયુક્ત ને માટે તો નથી આ સંસાર ,નથી પરલોક , કે નથી સુખ.
  4. પણ જેનું અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામ્યું છે,તેનું જ્ઞાન સૂર્ય ની માફક પરમાત્મા ને પ્રકાશિત કરે છે.
  5. સ્ત્રી-પુત્ર-ઘર,ધન વગેરે માં આસક્તિ નો અભાવ તથા મમતાનું ન હોવું, તેમજ પ્રિય-અપ્રિય ની પ્રાપ્તિમાં ચિત્તનું સદાય સ્થિર રેહવું.એ બધું તો જ્ઞાન કેહવાય છે.

જ્ઞાન નું ઝરણું: ડાયાબીટીસ એટલે શું ?

જ્ઞાન નું ઝરણું: ડાયાબીટીસ એટલે શું ?

ડાયાબીટીસ એટલે શું ?

ડાયાબીટીસ માં   પ્રેનક્રીંસ નામનો એક અવયવ હોજરી નીચે આવેલો છે.આ અવયવ માં લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ આવેલા છે.આના લાખો કોષો ઇન્સુલીન નામનો પદાર્થ બનાવવામાં રોકાયલા રહે છે.આ ઇન્સુલીનનો સ્ત્રાવ કર્બોદીતમાંથી બનતી સર્કરા ગ્લુકોઝ ને બણતણયોગ્ય  બનાવવામાં અગ્ત્યોનો ભાગ ભજવે છે. કેટલાક લોકો માં આ લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ કોષો ઓંચિતા તો કોઈના માં આસ્તે આસ્તે નાશ પામે છે. ઇન્સુલીન ના અભાવ થી પેશીઓની શક્તિ પેદા કરવા માટે ગ્લુકોઝ વાપરવાની શક્તિ હણાય છે. અને આ ગ્લુકોઝ લોહીમાં મળે છે જે પેશીઓની માંગ ને પૂરી પડે છે.લોહી માં વધુ બિનજરૂરીપ્રમાણમાં વધતી સુગરનું વધારાનું પ્રમાણ પેશાબ વાટે બહાર નીકળી જાય છે આને કેહવાય ડાયાબીટીસ