જ્ઞાનનું ઝરણું

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

શ્રી કૃષ્ણ ની વાણી

     જ્ઞાનયોગ
  1. કદાચ તું બધા પાપીઓ કરતાં પણ વધુ પાપ  કરવાવાળો  હો, તો પણ જ્ઞાનની નૌકા ધ્વારા તું સમસ્ત પાપો ને તરી જઈશ.
  2. શ્રધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે,અને જ્ઞાન મેળવતાં જ પરમ શાંતિ નો અનુભવ કરે છે.
  3. સંસયયુક્ત ને માટે તો નથી આ સંસાર ,નથી પરલોક , કે નથી સુખ.
  4. પણ જેનું અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામ્યું છે,તેનું જ્ઞાન સૂર્ય ની માફક પરમાત્મા ને પ્રકાશિત કરે છે.
  5. સ્ત્રી-પુત્ર-ઘર,ધન વગેરે માં આસક્તિ નો અભાવ તથા મમતાનું ન હોવું, તેમજ પ્રિય-અપ્રિય ની પ્રાપ્તિમાં ચિત્તનું સદાય સ્થિર રેહવું.એ બધું તો જ્ઞાન કેહવાય છે.

ટિપ્પણીઓ નથી: