જ્ઞાનનું ઝરણું

સોમવાર, 28 ડિસેમ્બર, 2009

સુવિચાર

આક્રોશ, આવેશ અને આવેગ ની ત્રિપુટી એવી છે કે જે ક્યાંય સફળતા મેળવવા દેતા નથી.

દુનિયા માં ત્રણ પ્રકાર ના માણસો હોય છે , એક જે નિર્માણ કરે છે, બીજો તે નિર્માણ ને જોયા કરે છે, જયારે ત્રીજો પૂછે છે હેં શું થયું ?

દરિયા ને તળયે પડેલા સોના ને બહાર લાવવામાં સફળતા મેળવનાર કરોડપતિ બની જાય છે પણ અંતર માં દબાયેલા પ્રેમ, લાગણી અને સવેદ્ન્શીલ્તાને બહાર લાવવામાં સફળ બનનારો તો પરમાત્મા બની જાય છે.

રૂઝવે જગ ના જખ્મો, આદર્યાં ને પુરા કરે ,
ચલાવે સૃષ્ટીનો તંતુ, ધન્ય તે નવયૌવન .

ટિપ્પણીઓ નથી: